આગળ ના ભાગો માં મને ખૂબ સારો સપોર્ટ કરવા બદલ ધન્યવાદઆગળ ના ભાગ માં આપડે જોયું કે અમે જૂનાંઘર માં પ્રવેશ કરી રહ્યા હતા હવે આગળ************************************સહદેવે મને ધીમે થી કાન માં કહ્યુ"દિવ્યેશ આ બધા ને અંદર લઈ જવા જરૂરી છે?"મે તેને કાન માં કહ્યુ"તારી વાત સાચી પણ હવે આ કોઈ નહિ માને હવે જે થાય તે જોયું જાશે"તેને મને કહ્યું "હા તારી વાત સાચી છે "પછી અમે ખૂબ ડરતા પગલે અંદર પહોંચ્યા અંદર નો નજારો જોવા જેવો હતો,તે એટલી હદે ડરામણો હતો કે તેણે શબ્દો માં ન વર્ણવી શકાય ત્યાં સન્નાટો હતો કે પછી કોઈ આવાજ આવી રહ્યો છે એ