લાગણી ભીનો સંબંધ - 2

(28)
  • 3k
  • 1
  • 1.2k

લાગણી ભીનો સબંધ ભાગ :-૨... ૨-૧૨-૨૦૧૯આગળ વાત કરતા અમીબેન એ કહ્યું કે, તને જોઈ ને બેટા એવું લાગે છે કે કોઈ પૂર્વ જન્મનો સંબંધ છે માટે જ ભગવાને આપણને મેળવ્યા છે... હું રોજ બપોરે મંદિર જવું છું તું પણ હવે થી રોજ બપોરે મંદિર આવજે .... આમ કહી બને સાથે મંદિર જવા નીકળ્યા અને મંદિરમાં કામ પતાવી છૂટા પડ્યા..હવે તો અનિતા રોજ બપોરે જ મંદિર જતી અને અમી બહેન ને મળતી ત્યારે જ એના દિલની ભાવનાઓ ને રાહત થતી.... એક દિવસ અનિતા એ પુછ્યુ કે આપને જોયા છે ત્યાર થી આપને મા કહેવાનું મન થાય છે .... હું આપને મા કહી શકું???અમી