રીવેન્જ - પ્રકરણ - 53

(172)
  • 5.4k
  • 10
  • 3.2k

રીવેન્જ -53 અન્યા અને રાજ રાધાકૃષ્ણનાં મંદિરથી દર્શન કરીને ઘરે પાછાં વળવાં નીકળે છે બંન્ને ઘણાં ખુશ અને આનંદમાં છે કાર ડ્રાઇવ કરતાં કરતાં પણ રાજ અન્યાને નીરખીને જાણે નજરોથી પણ પ્રેમ કરતો હોય છે. કાર ગતિમાં આગળ વધી રહી છે અને અચાનક જ કારનાં ફ્રન્ટ કાચ પર લોહીનો ફુવારો થાય છે અને રાજ આ જોઇને ખૂબ ગભરાઇ જાય છે અને ડ્રાઇવીંગરનો કાબૂ ગુમાવે છે. કાર બેકાબૂ થઇને આગળ જતાં ટ્રક સાથે જોરથી ભટકાય છે અને મોટો એક્સીડન્ટ થઇ જાય છે. અન્યા કંઇ વિચારે એ પહેલાં પલકવારમાં ઘટનાં ઘટી જાય છે. એણે જોયું રાજે કાબૂ ગુમાવ્યો છે અને કાર ભટકાઇ