વિવાહ એક અભિશાપ - ૧૫

(91)
  • 10.1k
  • 2
  • 3k

આગળ આપણે જોયુ કે હીર એ રાત નુ વર્ણન કરે છે જેરાતે એની અને ચંદર ની હત્યા થઈ હતી.અને એ હત્યારો બીજો કોઈ નહિ પણ સમશેરસિંહજી નો ખાસ અને ભરોસાપાત્ર માણસ સુરજનસિંહ હતો.એણે પહેલા તો હીર ને ભગાડવા માં મદદ કરી પછી ષડયંત્ર પુ્ર્વક ચંદર અને હીર ને જંગલ ની નજીક આવેલા મકાન માં ભેગા કરી એ મકાન માં પોતાના માણસો દ્વારા ચંદર ની હત્યા કરાવે છે .ચંદર ને મરતા જોઇ હીર બેભાન થઈ જાય છે. **************************** ચંદર ને મરતા