ખજાનાની ખોજ - 6

(19)
  • 4.8k
  • 5
  • 2.2k

ખજાનાની ખોજ ભાગ 6 આકાશ અને ધમાની વાત થયા બાદ ત્યાં રામ આવ્યો અને વાત કરવા લાગ્યો કે આગળ હવે સુ કરવુ છે. મોકો જોઈને આકાશે ધમાને ઈશારો કરી ને કહી દીધું કે અત્યારે સમય સારો છે ધમાં આપણે આપણું કામ પૂરું કરી દેવું જોઈએ. આટલું કહીને આકાશે ખીચ્ચામાં હાથ નાખીને નાની પિસ્તોલ રામ પર ચલાવી અને રામ નું ત્યાંજ ઢીમ ઢળી ગયું. રામ ના નામનો કાંટો કાઢીને હવે જલ્દી તેની લાશ ને રફે દફે કરવાની તૈયારી ચાલતી હતી ત્યાં જ ફરી આદિવાસી લોકોનું ટોળું હમલો કરવા આવી ગયું. સતીષ અને શક્તિ ઝડપથી બધુંક અને થોડી કારતુસ લઈને આવી