સૂરજ ને મન માં જ પસંદ કરી ને નિશા સુરજ પ્રેમ પ્રસ્તાવ મૂકે એની રાહ જોતી હતી સુરજ ને પણ નિશા પ્રત્યે પ્રેમ તો હતો જ પણ તે ગામડા ના રૂઢિચુસ્ત પરિવાર નો પુત્ર હતો ઘર માં તેના પ્રેમ ની ખબર પડે તો વિરોધ થાય તેવો તેને ડર લાગતો હતો તેને શુ કરવું કઈ સમજાતું ન હતું ખુબ જ વિચાર ને અંતે તેણે સુરજ નક્કી કરે છે કે નોકરી ના મળે ત્યાં સુધી મારે મન ની વાત નિશા ને કે બીજા કોઈ ને જાણ કરવી નથી પણ બે સાચો પ્રેમ કરતા વ્યક્તિ કહ્યા વિના સમજી જ જાય છે એમ