ગિરીશ ભાઈ : ધ્રુવ ... હવે હું તારી એક વાત નહિ સાંભળું , જામીન માટે રાજેશે પેપર્સ રેડી કરી દીધા છે , હવે તારે ફકત સાઈન કરવાની છે ... ધ્રુવ : પણ પપ્પા .. મમ્મી ગિરિશભાઈ : પણ બન કંઈ નહિ ધ્રુવ ... તું આમ જેલ માં જ રહીશ તો તને શું લાગે છે , તું નિર્દોષ સાબિત થઈ જઈશ ? પ્રિશા જલ્દી આવી જશે ? ખબર નહિ ક્યાં ગઈ છે , ક્યારે આવશે અને આમ બેસી રહીને કંઈ જ પ્રાપ્ત નથી થવાનું ... સાઈન કર .. મારે બીજું કંઈ જ નથી સાંભળવું .. ધ્રુવ : ઓકે ... ( પેપર્સ