આગળ આપણે જોયું કે સચી ને પાછી લેવા માટે દિલ્હી પોલીસ ઓફિસર અને એમની ટીમ જઈ રહી હોય છે.. જેમાં શેખર... લોકો પણ સાથ આપે છે. સચી ના મમ્મી પપ્પા ખૂબ ચિંતા સાથે ને રડતી આંખે શેખર ને વિદાય આપે છે. અમારી સચી ને હેમખેમ મળી જાય એ જ પ્રાર્થના. શેખર.. લવ.. અને વિહાન ને એમની સલામતી ની સલાહ આપે છે. તમે લોકો તમારું ધયાન રાખજો. દિલ્હી પોલીસ ઓફિસર સાથે આ બધા લંડન જવાં ફ્લાઈટ માં જવાં બેસે છે. તો બીજી બાજુ લંડન માં એક નાનકડી મિટિંગ મળી ને આગળ શું કરવું ? એ માટે