બે જીવ - 11

(16)
  • 2.9k
  • 1.4k

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (11) હું અને મારી દીવાનગી પ્રકાશ પછીઅંધકાર એ પ્રકૃત્તિનો નિયમ છે. જીવનમાં પણ કંઈક એવું જ છે. જીવન એ સારી–નરસી ઘટનાઓની ભરમાર છે. મારા માટે પણ અંધકારનાં વાદળો ઘેરાઈ ચૂકયા હતાં. અંધકારરૂપી આ વાદળોને જોવા છતાં પણ હું એને પામી શકતો ન હતો. કંઈ ન સમજાય એવું ગૂઢ હતું. આજે જમતી વખતે મેં કોઈને પણ રોટી પાસ ન કરી. મારી હાલત ખરાબ હતી. છેલ્લા ત્રણેક મહિનાથી મેં વાળ કપાવ્યા ન હતાં. મારા કપડાં લઘરવઘર હતાં. દાઢી વધેલી હતી અને મુખ પર ઘોર નિરાશા... મને જોઈ મારા જૂનિયર્સ પણ હવે મસ્તી કરવા માંડયા. બસ, હવે 'પાગલ'નું