માં નુ સામર્થ્યવાન

(31)
  • 7.2k
  • 1
  • 1.7k

"માં નુ સામર્થ્યવાન"વષાઁ પહેલા ની સાચી વાત છે. એક મધ્યમ પરીવાર ની માતા અને નાનો દીકરો ગુજરાત ના સુરત શહેર માં રહેતા હતા. સવાર નો સમય હતો. અંદાજીત ૯.૦૦ વાગેલા, પિતાજી બહાર ઓફિસ મા જતા રહેલ, માતા ઘર નુ કામ કરી રહેલ હતી. એક નાનો 9 વષઁ નો કુમળો દીકરો ઘર ની બહાર, નાના ઉમરા પાસે શાળાની બેગ લઈને બેસેલ અને તેનુ લેશન કામ કરી રહ્યો હતો. અચાનક ત્યા એક ગાય માતા આવે છે જેને મારા ખ્યાલ પ્રમાણે બહુ ભુખ લાગેલ હશે. આમય નાના હોય ત્યારે ગાય અને ગલુડિયા બધાને બહુ પિયૃ હોય છે તેથી તે ગાય માતા ઉમરા પાસે આવી