મૃત્યુ પછીનું જીવન - ૧૭

(19)
  • 3.3k
  • 1.5k

મૃત્યુ પછીનું જીવન ૧૭ બધાયનાં ચહેરા ડરેલા, ડઘાયેલા છે, બેનુર થઇ ગયાં. “પણ કેશુભા શું કામ એવું કરે? ” “એ જ તો ...! એનાં મનમાં શું છે , એ તો હવે ખબર પડશે.’’ “તને ક્યાંથી ખબર પડી? એ જ તો કહું છું ક્યારનો .. કાલે રાત્રે પાપા સપનામાં આવ્યાં’તા. અને આ