અધુુુરો પ્રેમ - 10 - નિશબ્દ

(49)
  • 5.4k
  • 3
  • 2.8k

નિશબ્દપલકનું વેવિશાળ સમાજ ના મોભાદાર વ્યક્તિઓ સામે પરંપરાગત રીતે પુરુ થયું.પલક અને આકાશનો સમય જાણેથંભી ગયો. એક તરફ પલકના પરીવાર ની ખુશી છેતો બીજી બાજુ આકાશનો નીર્મળ પ્રેમ. આ બંને વચ્ચે પલકનું હ્લદય પીખાઈ રહ્યું છે. એ આજે પહેલી વખત પોતાના જ હૈયાને સમજાવી નથી શકતી. એના વેવીશાળ ની ખુશી જેટલી થવી જોઈએ એટલી પલકના ચહેરા ઉપર નજર નથી આવતી. પલક આકાશને જોવા માટે પોતાના ઘરની ઓશરીમાં આવી.કચવાતા કાળજે પલકે બુમ પાડી.એ આકાશ પલકની બુમ સાંભળીને વીભાભાભી બહાર આવી ને કહ્યું હા પલક બોલ શું કામ છે આકાશનું. કોઈ ઘરનું કામ કરાવવું છે.અથવા ફરી એના ભાંગેલા