પ્રિત એક પડછાયાની - ૨

(111)
  • 6.9k
  • 7
  • 4.9k

લીપી હાંફતા હાંફતા બોલી, અનુ હાશ ફાઈનલી ઉપર આવી ગયાં.... પણ અહીં બહુ ઓછી પબ્લિક છે....પણ ગુફાની આસપાસ પણ કેટલું બધું જોવા જેવું લાગે છે...મને તો એમ કે ઉપર એક સામાન્ય ગુફા જેવું જ હશે. અન્વય : હા સાચી વાત છે...પણ યાર મને તો ક્યાંક શાંત એવી જગ્યાએ બેસવું છે... પબ્લીક સાથે થોડી વાર મજા આવે પણ યાર હનીમૂન તો એકબીજા માટે જ હોય ને. કદાચ ઉપર ચડવાનું હોવાથી ઓછા લોકો આવતા હોય એવું પણ બની શકે... લીપી : જાનું..આઈ નો...મારી પણ એવી જ ઈચ્છા છે...ચાલ પહેલાં આ ગુફામાં અંદર જોઈ લઈએ...થોડા લોકો તો જઈ રહ્યા છે તો કંઈક તો