પલ પલ દિલ કે પાસ - જેકી શ્રોફ - 20

(18)
  • 5.1k
  • 1.7k

જેકી શ્રોફ “અગર સપને મેં સચ્ચાઈ હો તો મુશ્કિલ સે મુશ્કિલ લક્ષ્ય કો ભી હાંસિલ કિયા જા શકતા હૈ. મેરે પાસ મેરી મા કા દિલ હૈ ઔર પિતા કા ચહેરા. આજ ભી મૈ વોહ દિન નહિ ભૂલા જબ હમ સબ તીન બત્તી કી ચાલ મેં દસ બાય દસ કી ખોલી મેં રહેતે થે જહાં બાથરૂમ ઔર ટોઇલેટ કોમન હુઆ કરતા થા”. જેકી શ્રોફનો જન્મ તા. ૧/૨/૧૯૫૭ ના રોજ મહારાષ્ટ્રના લાતુર જીલ્લાના ઉદ્ગીર ગામમાં થયો હતો. જેકીનું સાચું નામ જયકિશન કાકુભાઈ શ્રોફ. પિતા ગુજરાતી હતા અને માતા તુર્કી. જેકીનું બાળપણ તીનબત્તી એરિયાની એક ચાલમાં વીત્યું હતું. માતા પિતા અને તેનાથી સાત