પ્રેમ ની અભયાકૃતિ - 9

(14)
  • 3.3k
  • 1.3k

ચાલો તો તમારી વાર્તા પ્રેમ ની અભયાકૃતિ નો નવો ભાગ આવી ગયો છે. આગળ ના ભાગ માં આપણે જોયું કે , આદર્શ અને મનાલી એ પોતાના મોટા હોવાની જવાબદારી સમજી આખા પરિવાર ને સાચવ્યો . કોઈ પણ સ્વસ્થ ન હતું બધા નું ધ્યાન રાખી અને મનાલી એ આવતા જ એક ઘર ની વહુ હોવાનું જવાબદારી યુક્ત કામ સારી રીતે પાર પાળ્યું . વાતાવરણ પહેલા જેવું થતા 2-3 દીવસ નો સમય નીકળી ગયો. ત્યાં અચાનક વિહાર ને યાદ આવ્યું અને એ દોડતો અનોખી પાસે ગયો . " મમ્મી એ લાસ્ટ માં અક્કી મમાઁ સુ બોલતા ગાયક હતા ... તે કર્યું આ