સંબંધો ની આરપાર..... પેજ - ૪૭

(61)
  • 4.5k
  • 2
  • 2.1k

અંજલિ નાં ઘરે તેનાં લાડકવાયા દિકરા પ્રયાગ ની અર્ધાંગિની નાં સ્વરૂપે અંજલિ જેની આદર્શ રહેલી છે તે...તથા પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ નાં હોનહાર તથા ખુબ કર્તવ્યનિષ્ઠ સિનિયર એકાઉન્ટ મેનેજર અને અંજુ નાં ભરોસાપાત્ર વ્યક્તિ આચાર્ય સાહેબ ની એકની એક દિકરી અદિતી આચાર્ય....હવે અંજુ નાં ઘર માં શુભલક્ષ્મી બની ને આવી રહીછે તે નકકી થઈ ચુક્યુ છે. અંજુ ને તેમનાં જ્યોતિષ ની રજા પણ મળી ગઈ છે. ખુશીની આ પળો નાં સમયે અંજુ ને અચાનક છેક પ્રયાગ જન્મ્યો તેનાં પહેલાના સમયે તે જે તકલીફો માંથી પસાર થઈ હતી તે યાદ આવી જાય છે.************** હવે આગળ ************અંજલિ ઝવેરી એક સામાન્ય સ્ત્રી,અસામાન્ય વ્યક્તિ અને ખુબજ