દિલાસો - 12

(11)
  • 4.4k
  • 1
  • 1.6k

રાજુ તેની બૂન કાન્તા અને મા..ને અચાનક નજરને થાપ આપી ને ઘરથી ચટકી ગયો, એ પણ એકદમ દબાયેલા પગે હેડીને દારૂના અડ્ડા વાળા તરફ જવા લાગ્યો. ત્યારે તેનું મન આકળ વિકળ બની દારૂ પીવા માટે તડફવા લાગ્યું કારણ કે કંઈ દન પછી તેને દારૂ પીવા માટે આટલો મોટો મોકો મળી ગયો હતો. એટલે તેની પત્ની અને મા ની બધી વાતો તરત જ ભૂલીને રાજુ ફરીથી આજે દારૂના રવાડે ચડવા તત્પર હતો.અચાનક રાજુ ઘરે ન જોવા મળ્યો એટલે તેની પત્ની એ લાગ્યું કે રાજુ ફરીથી આજે દારૂ પીવા માટે નાસી ગયો હશે એ પણ કાન્તા બુન અને મા ને વાતમાં બરાબર