ગામડાની પ્રેમ કહાની - 2

(76)
  • 7k
  • 4
  • 4.2k

(આગળના ભાગમાં આપણે જોયું કે મનન સુમન ને શાળા ના સમયથી જ પસંદ કરતો હતો.પણ,કહેતા અચકાતો હતો.તે હવે ડોક્ટર બની ગયો હોવાથી સુમને પોતાના દિલની વાત કહેવા માંગતો હતો.હવે જોઈએ આગળ.) સુમન અને મનન બંને એક જ હોસ્પિટલમાં કામ કરવાના હતાં.એ વાતથી મનન થોડો ખુશ થાય છે.એક જ હોસ્પિટલમાં હોવાથી તેને પોતાના દિલની વાત સુમન ને કહેવા માં સરળ રસ્તો મળી ગયો હતો.બસ,ડર એક જ વાત નો હતો કે સુમન મનન ની વાતને સમજશે કે નહીં.છતા,મનન એ હવે પોતાના દિલની વાત કહેવાનું નક્કી કરી લીધું હતું.