અજાણ્યા થી બેસ્ટ ફ્રેન્ડ સુધી ની સફર

(16)
  • 5k
  • 871

ધારા અને કેવલ બન્ને ક્યારે અજાણ્યા માંથી ગાઢ મિત્રો બની જાય છે. એના પર આજની મારી આ વાર્તા છે. ધારા અને કેવલ બન્ને 25 વર્ષ ની ઉંમરના હોય છે... અને બન્ને એક એપ્લિકેશન પર લેખક હોય છે. ધારા વાર્તા લખે છે અને કેવલ કવિતા અને ગઝલ... આ વાત છે 14/02/2019 ની... ધારા એ એના રૂટિન મુજબ એની વાર્તા મૂકી હોય છે. ધારા જુવે છે તો એની વાર્તામાં એક છોકરા એ 5 માંથી 4 સ્ટાર સાથે "વાહ, મજા પડી વાંચવાની" આવી કૉમેન્ટ કોમેન્ટ બોક્સ માં કરેલી હોય છે... આધુનિક ટેકનોલોજીના કારણે એ એપ્લિકેશનમાં મેસેજની સુવિધા ઉપલબ્ધ હોવાથી તુરંત જ ધારા ને