ઇમાદારી ભાગ - 2

(19)
  • 4.1k
  • 1.7k

પેલા ભાગ માં આપે વાંચ્યુ કે દિપક કેવી રીતે રાગિણી ને બચાવે છે અને રાધનપુર ના બધા પોલીસ સ્ટેશનો ને જાગ્રુત કરે છે... હવે રાગિણી દિપક ના પાસ્ટ વીશે જાણવા માંગે છે,દિપક નો પાસ્ટ ખુબ જ ક્રુણ અને ભયાનક હોય છે,સન 2012 દિપકે પોતાની કોલેઝ પુરી કરી ને યુ.પી.એસ.સી ની તૈયારી કરતો હોય છે અને એના માટે એ ક્લાસ જોઇન કરે છે,દિપક ના પિતાજી ઇમાનદાર અને જવાબદારી વાળા હોય છે તેઓ તલાટી મંત્રી હોય છે, એમને મડેલા ગામો ના વિકાસ માટે અવાર નવાર કંઇક સારુ કાર્ય કરતા જ હોય છે,હાલાર બાજુ વરસાદ ખુબ ઓછો પડતો અને નદિ ઓના સ્તર એટલા