રિધ્ધી : તું અને તારું નામ

  • 14k
  • 2
  • 2.8k

રિધ્ધી - ૧ રિધ્ધી નથી માત્ર એક નામઝનૂન નું છે બીજું નામ, આપે છે હિંમત મુશ્કેલી માં એ નામસમૃદ્ધિ નું છે બીજું નામ, શક્તિ ની સખી નું છે એ નામરિધ્ધી નથી માત્ર એક નામ, વૈષ્ણવ છે એ નામવિષ્ણુપત્ની નું છે એ નામ, મને લખવાની પ્રેરણા આપનાર નું છે એ નામમારા પ્રેરણાસ્ત્રોત નું છે એ નામ, રિધ્ધી નથી માત્ર એક નામઆર્યવર્ધન ના પ્રેમ નું છે એ નામ. રિધ્ધી - ૨ પવિત્ર છે એ સુંદર નામમન મોહી લે છે એ નામ કિંમત છે હિંમત ની એ નામમંત્રમુગ્ધ કરે છે પ્રત્યેક અક્ષર એ નામ નો ભાગ્યશાળી છે એ જેનું આ નામવિષ્ણુ છે