વોટશોપ ની કમાલ

  • 3.9k
  • 1.2k

એક પ્રેમી સિંહ અને સિંહણ વન વગડામાં ફરતા ફરતા થાક લાગ્યો એટલે એક સુંદર જગ્યા પસંદ કરીબેઠા અને વાતો કરતા હતા.... સિંહણ.. એય! તને કઉ છું, તું આ શું કરે છે ?' સિંહ... 'કશું ય નહિ.' સિંહણ... 'એય , હાથમાં આ મોબાઇલ લઇને બેઠો છે ને પાછો કહે, કશું નહિ ?' સિંહ.... 'ગાંડી, તને આમ કશી ખબર નો પડે.' સિંહણ... 'હો ઓ હા ...ના જોયા હોય તો મોટા ખબર ના પડે કહેવાવાળા.' તમે કોણ? સિંહ.... તારો પતિ... શુ છે?... 'બોલ જલ્દી.' 'ખોટી લમણા કૂટે છે તું... કહ્યું ને એકવાર તને ખબર નહિ પડે.' સિંહણ... 'જા .... જા તેલ