હિલ સ્ટેશન - 4

(21)
  • 3.8k
  • 1.4k

બધું પહેલા જેવું નોર્મલ થઈ ગયું હતું. અમે પાછા આખો દિવસ વાત કરવા લાગ્યા હતા અને ગ્રુપમાં પણ ખૂબ વાતો કરતા. પણ અચાનક સંધ્યાની મોટી દીદીની ફ્રેન્ડના મામા અને સંધ્યાના પપ્પાના ફ્રેડ એટલે રજનીભાઈ. રજનીભાઈ એમતો એની દીદીની ફ્રેન્ડના મામા હતા. પણ સંધ્યાની દીદી એને ભાઈ કહેતી. પણ સંધ્યાને રજની બિલકુલ પણ ગમતો ન હતો. રજનીની વાત સંધ્યા એ મને એકવાર કરી હતી કે, પપ્પા ને બગાડવામાં મૅઈન હાથ રજનીનો જ છે. હું એને બોલાવતી પણ નથી. આવું સંધ્યા એ કીધા પછી મને એમ થયું કે એક વાર માણસને મોકો તો આપવો જોઈએ કે સારા હોવાનું સાબિત કરે, એટલે મેં