ટ્રુથ બિહાઇન્ડ લવ - 29

(107)
  • 5.3k
  • 8
  • 2.9k

ટુથ બિહાઇન્ડ લવ -29 સ્તવન આવ્યો અને શ્રૃતિએ નાટકીય અંદાજમાં આવકાર આપ્યો અને સ્તવને મસ્તી કરતાં એનું નાક ખેંચી લીધું. પછી સ્તુતિને શ્રૃતિનાં વાંગબાણથી બચાવી તો શ્રૃતિની આંખમાંથી ઇર્ષ્યાનાં તીખો તીખાર ફૂટી ગયો. સ્તવનને કંઇ સમજાયું નહીં ના સ્તુતિએ કંઇ ધ્યાન આપ્યું અને કીચનમાંથી અનસુયા બહેન બહાર આવ્યાં અને પ્રણવભાઇ એમનાં રૂમમાંથી અને સ્તવને કહ્યું" "જય ભોલે પાપા... અનસુયાબહેને કહ્યું" કંઇ નહીં બેસ હું ગરમાગરમ ચા બનાવું. સ્તવને કહ્યું "ના માં પછી ફરીવાર હમણાં નીકળવું જ છે સ્તુતિને લેવાં જ આવ્યો છું. "એય એય સ્તુતિને જ નહીં શ્રૃતિને પણ મને ઓફીસ ડ્રોપ કરીને જવાનું છે અંચાઇ નહીં