અંગત ડાયરી - રિજેક્શન

  • 4.6k
  • 1.6k

અંગત ડાયરી ============શીર્ષક : રિજેકશનલેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલજેણે જીવનમાં એક પણ વખત રીજેકશનનો અનુભવ કર્યો ન હોય એવો એક પણ માણસ આ પૃથ્વી પર જોવા નહિ મળે. કોઈને નોકરીના ઈન્ટરવ્યુમાં તો કોઈ ને જીવનસાથીના ઈન્ટરવ્યુમાં, કોઈને પ્રેમના પ્રસ્તાવમાં તો કોઈને એડમીશનની પ્રક્રિયામાં રીજેકશનનો સામનો કરવાનો આવ્યો હશે. સામે વાળા પાસેથી ‘હા’ માં જવાબ આવે એવી આશા રાખીને બેઠા હોઈએ અને સામેથી જવાબ ‘ના’ આવે અથવા ન આવે ત્યારે જાણે એફિલ ટાવર પરથી નીચે ગબડી પડ્યા હોઈએ એવો અનુભવ પણ અમુકને થયો હશે અને આવા અનુભવો ઘણીવાર જીવલેણ પણ નીવડતા હોય છે જો એમ વિચારવામાં ન આવે કે....રીજેકશનનું કારણ