સંકલ્પથી સફળતા - 1

(18)
  • 4.8k
  • 2
  • 2.4k

એક દિવસ એક ખેળુત પોતાના નાના દિકરાને લઇને ન્યુ યોર્કની કોઈ શેરીમા જઇ રહ્યા હતા, ચાલતા ચાલતા દિકરાએ વિનંતી કરી કે મારે મોટી હોટલ જોવી છે, મને ત્યાં લઇ જાઓ ને !!! આ સાંભળી પીતાજી તરત બોલ્યા કે બેટા મોટી મોટી હોટલોમા જવાના આપણી પાસે પૈસા નથી એટલે આપણને કોઇ અંદર જવા નહી દે. બાળકે થોડી વધારે વિનંતી કરી એટલે પીતાજી તેને એક હોટલમા લઇ ગયા અને ત્યાંના મેનેજર સાથે વાત કરી કે મારા દિકરાનો આજે જન્મદીવસ છે, તે તમારી હોટલ જોવા માગે છે, શું તમે અમને તમારી હોટલ જોવાની મંજુરી આપશો? હોટલના મેનેજર ખુબ દયાળુ હતા એટલે તેમણે હોટલમા