પ્રેમ ની પરીભાસા

  • 5.5k
  • 1.2k

પ્રેમ જેની કોઇ ભાસા જ નથી. જે આંખો મા વંચાય તે પ્રેમ છે જે દેખાય નહી પણ મહેશુશ થાય તે પ્રેમ છે. કોઈ કલાકાર ગઝલ કેસે,કોઈ આભાશી ચિત્ર,કોઈ ઢોંગ કેશે આમજ પ્રેમ ની પરીભાસા જ કાઈંક અજીબ છે.પ્રેમ એ એક લાગણી છે. પ્રેમ એ એક લાગણી ઓ નો દરીયો છે. જેમા બસ હેત ના મોઝા ઊછડે છે હા પણ તે એવો દરીયો છે જેમા ભરતી કે ઓટ ક્યારેય આવતી નથી. જેમ અનેક નાની મોટી નદીયો ભેગી થાય ને દરીયો બને છે તેમજ અનેક આશા ઓ મળી ને લાગણી બને છે ને તે લાગણી નો આ દરીયો એટલે પ્રેમ.આપણા શરીર મા એક