તારો સાથ - 7

(16)
  • 4.2k
  • 1
  • 1.3k

તારો સાથ 7અગાઉ ભાગ માં જોયું કે ધરતી પાસે 2 ફોન હોય છે. જેની સાથે કેવી ગમત થાય તે જોઈએ.ધરતી આકાશ ને ફોન પર વાત કરતા.ધરતી.-શું કરું ફોનનું હવે ..આકાશ-કેમ ધરતી-શુ કેમ ઘરમાં શુ કેવ યારઆકાશ ,-કહી દે કે bday ગીફ્ટ છે.ધરતી -ખબર છે ગિફ્ટ પણ.આકાશ-બોલને શુ પણ મારી ડ્રીમ ગર્લધરતી-મજાક ની અંબર .પ્લીઝઆકાશ-આહ શુ તું પણ મજા કરવાની જગ્યા એ એવું કરે એક આપને મને...?ધરતી -ઓ ડોબા મેં ફોન નું કેવ છું.ને શુ આપું..?આકાશ -1 મિનિટ વિદીઓ કરું?ધરતી -કેમ આકાશ-બોલ કરુંધરતી - બોલ હવે આકાશ -નજીક તો આવ ☺ધરતી.- અંબર આકાશ-ઓકે બસ જમી તું, ફ્રી થઈ ગઈ.ધરતી-હમ્મઆકાશ-અમમ.ધરતી-બોલને શું તું પણ.આકાશ -ઓકે ફોન મુકુંધરતી