વિષાદ યોગ - પ્રકરણ - 57

(173)
  • 6.2k
  • 7
  • 4.2k

વિષાદયોગ-પ્રકરણ-57 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####----------- બાપુએ ખેતરમાં રહેલી ઓરડી જોઇ એ સાથેજ તેના મનમાં શંકા થઇ આવી કે જરુર અહી કઇક હશે. બાપુએ જીપને તે ઓરડી પાસે લેવા કહ્યું. બાપુ જાણતા હતા કે આ કામમાં જોખમ હતું. જો તેનો શક સાચો હોય તો તો ત્યાં જવામાં ખૂબ મોટુ જોખમ હતું કેમકે તેમા કેટલા માણસો સામેલ છે અને તેની પાસે કયાં પ્રકારના શસ્ત્રો છે એવી કોઇ પણ માહિતી બાપુ પાસે નહોતી. બાપુને એ લોકો ચાર જણા હતા અને તેમાં માત્ર તેની અને દવે પાસે સર્વિસ રીવોલ્વોર હતી બાકીના બે કોંસ્ટેબલ પાસે તો એ પણ નહોતી. જો અંદરથી કોઇ હુમલો થાય તો તે લોકો