ટ્વિસ્ટ વાળો લવ - 7

(19)
  • 3.7k
  • 2
  • 1.6k

અને પૂજા પતિ ગયા પછી મોક્ષિતા પણ વિચાર કરતી હતી કે.... આભાસે પેલી વાર મારી જોડે વાત કરી...... ત્યાં ફોન... પર.... "હેલો.....હાય... કેમ છે... તું કયા હતી... મારે તને ક્યાર ની વાત કેવી હતી પણ તું... ફોન ઉપાડે તોને..... બહુ જ મજા આવી યાર..... હું બહુજ ખુશ છું.... યાર.... "- મોક્ષિતા..બહુ જ ઉત્સાહ માં કહે છે..... બહુ જ ખુશ થઈને.... " હેલો... તું ઠીક તો છેને મોક્ષિતા... યાર... રાતનાં 2 વાગ્યે તું કોલ કરસ મને.... શું વાત છે...સવારે પણ કહી શક્તિ હતી તું... યાર ... "- રિયા થોડી નીંદર માં એન્ડ થોડા ગુસ્સા માં.... "