AFFECTION - 17

(30)
  • 4.4k
  • 1.7k

નિસર્ગ : જાનકી કાર્તિક ક્યાં જતો રહ્યો તને કંઈ ખબર છે કે નહીં?? જાનકી : તે તો ગયો એના ઘરે.....અને તારા માટે ખુશ ખબર કે કાર્તિક ની સગાઈ અને લગ્ન બધું જોડે જ છે મારા ભાઈ... નિસર્ગ : શુ મસ્તી કરે છે તું??મામા એવું કરે જ નહીં... જાનકી : તારા મામા કાર્તિક બોલે એ બધું જ કરે.. નિસર્ગ : તો હવે શું કરીશું ?? મમ્મી તો હવે આ વાત ને ગણકારતા જ નથી... જાનકી : જો ભાઈ....સીધી વાત મને તો એવું ખબર પડે કે જેને જોઈતું હોય એને જ મહેનત કરવી પડે... નિસર્ગ : તું કંઈક કર ને..તું જે બોલીશ