ધ એક્સિડન્ટ - 20

(39)
  • 4k
  • 1
  • 1.9k

ઇન્સ્પેકટર : ધ્રુવ ... જ્યાં સુધી હું તમને પર્સનલી ઓળખું છું ત્યાં સુધી તમે આવું વિચારી પણ ના શકો ... પ્લીઝ તમે બધું જણાવો કે એક્સીડન્ટ પહેલાં થયું હતું શું , તમારા અને માહિર ની વચ્ચે ... ધ્રુવ : સર ... પ્રિશા આવી ? ઇન્સ્પેકટર : ના ... ફકત તમારા મેનેજર આવ્યા હતા , તમે કોઈ જોડ વાત કરવા નહતા માંગતા તો એ પણ એમનું સ્ટેટમેન્ટ આપીને જતાં રહ્યા ... હું જાણું છું કે તમારી શું હાલત થઈ રહી છે પણ પ્લીઝ કો - ઓપરેટ કરો... લોકોમાં હજી પણ તમારા પર વિશ્વાસ છે , જે લોકોની તમે હેલ્પ કરો