બે જીવ - 9

  • 3k
  • 1
  • 1.4k

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (9) પ્રેમની અવઢવ પ્રિતી એક સિનેમાની અદાકાર અને એક પ્રિતી મારી બેચમેટ બંનેનું મોહક અને આકર્ષક વ્યકિતત્વ, જાણે એને જોતાં જ તેની સુંદરતામાં ડુબી જવાય. સેકન્ડયરથી હું અને પ્રિતી દેસાઈ એક જ પ્રેકિટકલ ગુ્રપમાં સાથે હતાં. હું દુરથી એની સુંદરતા નીહાળતો, પણ સંબંધ તો ઝઘડાનો. ફર્સ્ટયરમાં થયેલી અથડામણ બાદ અમારી મિત્રતા કંઈક અલગ રીતે જ આગળ ધપતી જતી હતી. હું હંમેશા પ્રિતીને ચીઢવતો. અને એ પણ મને એવા જ જવાબ આપતી. ખરેખર, અદ્‌ભુત અને કલર ફુલ લાઈફ, એ કોલેજકાળની. સેકન્ડયર બાદ ફાઈનલમાં પણ મારો અને પ્રિતીનો ઝઘડો ચાલુ જ રહ્યો. મારી લઠ્ઠા પાર્ટીનાં મિત્રો આ