મારી શોધ પૂરી થઈ...

  • 4.6k
  • 1
  • 1.1k

મારા પરમ મિત્ર, મારા ઈશ્વર કહે છે કે, કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય ત્યારે જ તેને બધાં જ સંબંધો જન્મતા ની સાથે જ મળી જતા હોય છે, માં-બાપ, ભાઈ-બહેન અને બીજા બધાં જ સંબંધો પણ આ જ રીતે ready-made જ મળી જાય છે, પણ એક સંબંધ તો આપણે જ બનાવતા હોઈએ છે અને એ સંબંધ ની શોધ માં હું હતી...આજે તારી અને મારી વચ્ચે થયેલી એ એકદમ casual વાતની વાત કરું તો, તને કહેવા માંગીશ કે આખી દુનિયા એક તરફ અને "મારું" આ સ્વપ્ન એક તરફ..."જે તે જોયું છે મારી માટે" એ સ્વપ્ન...અને જે મારી હકીકત બનવા માટે મારી રાહ જોઈ