સંવેદના ના સુર (ઉત્તરાયણ સ્પેશિયલ)

(17)
  • 5.3k
  • 1.4k

સંવેદના ના સૂર....(ઉત્તરાયણ સ્પેશિયલ)"હસરતે તો થી આસમાન કો છુને કી ,મગર" "હવાઓ કે રૂખ કા હમ એતબાર કર બૈઠે".. નરેશ ગજ્જર પ્રોફેસર પ્રજ્ઞા ચોકસી... તમારી કોલેજ માં ઉત્તરાયણ ના આગલા દિવસે રવિવાર ની રજા હોવાથી કાઇટ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો.. એ અંગેની પ્રિન્સિપાલ સાથેની મિટિંગ માં જોકે તમારી સંમતિ નહોતી... પણ અન્ય પ્રાધ્યાપકો અને વળી ખાસ કરીને તમારી આ કોમર્સ કોલેજના છોકરા છોકરીઓના આગ્રહ ને કારણે આ આખોય મહોત્સવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું ..... અને આ મહોત્સવ નાં આયોજન નાં ભાગ રૂપે વહેલી સવારથી જ તમારી કોમર્સ કોલેજ ના