એક બિલાડીબેન હતા. તે આંબા ના વૃક્ષ પર ની એક ડાળી પર પૂંછ લટકાવી એય ને આરામ થી સૂતા સૂતા સપનાઓ ની દુનિયામાં ખોવાયેલા હતા....અને સ્વપન જોતા હતી...?? ત્યાં એટલામાં એક કૂતરોભાઈ આવ્યા એને જોયું કે બિલ્લી બેન આરામ માં છે ચાલ થોડું ડિસ્ટર્બ કરી થોડી વાત ચીત કરી સમય કાઢું આમ પણ કઈ કામ કરવું ગમતું નથી આજકાલ ખાલી ટેહલવા નું મન થાય છે ક્યાંય જીવ લાગતો નથી મહેનત કરવી તો સાવ ગમતી જ નથી ને....?મહેનત કરવી સાવ ગમતી નથી...સુ કરું ક્યાં જાવ એટલામાં એને બિલ્લી બેન ને જોયા... એટલે એણે અવાજ કર્યો એ બિલ્લીબેન .... એ બિલ્લી બેન.....? એટલે