સંબંધો ની આરપાર....પેજ - ૪૬

(66)
  • 5.1k
  • 1
  • 2.2k

સંબંધો નાં સમીકરણ રચાઈ રહ્યા છે.અદિતી નાં મન માં પ્રયાગ ની અર્ધાંગીની અને અંજલિ ના ઘર ની પુત્રવધુ બની ને જવાનું હોવાથી મનમાં ઉમંગ ની હેલી ઉમટી છે.કુમકુમ પગલે તો પ્રયાગ નાં ઘરે ક્યારે જવાશે તે ખબર નહોતી પણ મનથી તો તે પ્રયાગ ને વરીજ ચુકી હતી.પણ સાથે સાથે તેેમના સ્વપના નાંં વાવેેેતરત પણ કરવા નાં હતા,જેનાં માટેે પ્રયાગ નાં મમ્મી તથા પ્રયાગ ગ્રુપ નાં સર્વેેેસર્વા અંજલિ મેડમજી ના આશીર્વાદ પણ અનિવાર્ય હતાં. ************હવે આગળ *********અદિતી એ પ્રયાગ ને ફોન લગાવ્યો છે, ત્યારે પ્રયાગ બધી જ વાતે નિશ્ચિત થઈ ને તેનાં બેડરૂમ માં આરામ કરી રહ્યો હતો.પોતે સમજતો હતો મમ્મી ને