નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૯

(47)
  • 5.4k
  • 5
  • 3.1k

(આગળના ભાગમાં આપણે જોયું કે મીરાં સંધ્યાના બધાં સવાલના ખોટાં જવાબ આપતી હતી.એવુ સંધ્યા ને લાગે છે,એટલે સંધ્યા મીરાં ને વધું સવાલ ના કરતાં જાતે જ બધું જાણવાનું નક્કી કરે છે.હવે જોઈએ આગળ.) સંધ્યા ને મીરા કેન્ટિન માંથી સીધાં ઘરે જવા નીકળે છે.સંધ્યા મીરાંને તેની ઘરે ડ્રોપ કરી પોતાની ઘરે જાય છે.ઘરે પહોંચતા જ સંધ્યા ના મમ્મી રુકમણી બેન સંધ્યા પર સવાલોના પ્રહાર ચાલુ કરે છે."તું આજકાલ ક્યાં વિચારોમાં ખોવાયેલી રહે છે?તને કોઈ પરેશાની છે?જે કાંઈ હોય તે તું મને કહી શકે છે.પણ, તું