ટ્રુથ બિહાઇન્ડ લવ - 28

(114)
  • 5.7k
  • 11
  • 2.9k

ટુથ બિહાઇન્ડ લવ-28 અનસુયા બહેને સવાર સવારમાં છાપું વાંચન પ્રણવભાઇને કહ્યું "સાંભળો છો ? તમારે વી.આર.એસ. લીધે સમય અને ઓફીસ પણ ધીમે ધેમ સેટ થઇ રહી છે. શ્રૃતિ -સ્તુતિનો કોર્ષ પણ પુરો થવા આવ્યો હમણાં સ્તવન આવેલો છે. સ્તુતિ એનાં ઘરે જમવા ગઇ ત્યારે એ લોકોએ ડાયમંડનાં બ્રેલસેટ વાળી રીસ્ટવોચ આપી. સંબધ વગર કોઇ વિધીએ ભલે સ્વીકારાઇ ગયો છો... બંન્ને છોકરાઓ હવે ખૂબ ઇન્વોલ્વ લાગે છે. મને વિચાર આવ્યો છેકે……… પ્રણવભાઇએ છાપામાંથી ડોકીયં બહાર કાઢતાં કહ્યું "હું અનસુયા શું કહે છે ? મને પણ તારી જૈમ વિચાર આપેલાં જ કાલે. તમે છાપુ બાજુમાં મૂકો અને મારી વાત