"ગુજરાત કલ્યાણ પાર્ટી " ના I.A.S નેતા ના ઘરે થી કરોડો રૂપિયા ની બેનામી સંપત્તિ મળે છે. જયારે પાર્ટી ના બીજા નંબર ના નેતા ની સેક્સ ક્લિપ બજાર માં ફરતી થઇ જાય છે.ચારે બાજુ હાહાકાર મચી જાય છે.અમુક લોકો હવે નવી પાર્ટી પર વિશ્વાસ ગુમાવે છે.કબીર પાર્ટી ના કોર કમિટી માં સામેલ હોય છે.જતા જતા નવી પાર્ટી ના I.A.S અધિકારી કબીર ને પોતાના પક્ષ નો નેતા બનવા માટે કેહતા જાય છે.કબીર હવે " ગુજરાત કલ્યાણ પાર્ટી " નો નેતા બને છે.કબીર નેતા બનતા ની સાથે જ T.V , મીડિયા , ફેસબુક , વગેરે માં પ્રસાર ચાલુ કરે છે.સત્તાધારી પક્ષ ના