પ્રેમ ની અભયાકૃતિ - 8

(16)
  • 3k
  • 1
  • 1.3k

વાર્તા શરુ કરતા પહેલા આપ સૌને નવા વર્ષ ના જય શ્રી કૃષ્ણ . અને નવો ભાગ મુકવામાં આટલા બધા વિલંબ બદલ મને માફ કરશો જી . ચાલો હવે વાર્તા તરફ વધીએ જરા આગળ ના ભાગ માં આપણે જોયુંકે , "હવે આગળ સાંભળ " આદિ બોલ્યો. "પછી થયું એવું કે જેવી આકૃતિ એ અભય ને આ વિષય માં વાત કરી કે અભય તો ખળખળાટ હસી પડ્યો કે આવી બધી વાતો આપણો વર્ષો નો સાથ શું તોડી લેવાનો ....પણ અભય નહોતો જાણતો કે આ સાથ હવે તૂટવાનો હતો.કોઇન્સિડેન્સલી થયું એવું હતું કે અભય ની ભૂતપૂર્વ પ્રેમિકા અને આકૃતિ નો ભૂતપૂર્વ પ્રેમી