મરુભૂમી ની મહોબ્બત - ૧૯

(26)
  • 3.9k
  • 3
  • 1.3k

ભાગ : 19 " ઓફિસર સ્મિત... તમે મને,મારા ડિપાર્ટમેન્ટને અને મારા દેશને છેતરી રહ્યા છો... સોરી, હું તમારી સાથે કામ નહીં કરી શકું.." મારી પ્રિય દોસ્ત હીના તરફથી છૂટેલા એ શબ્દો હતાં. મારી કમજોરીનો મોટો ફિયાસ્કો થયો હતો. હું આખી દુનિયાને છેતરી શકું પણ,હીના ને નહીં... એ વાતની મને ખબર હતી. એનાં જેવી ટેલેન્ટેડ ઓફિસર ની બાજ જેવી નજરથી કશુંય બચી શકશે નહીં એનો મને અંદાજ તો હતો જ પરંતુ, હું જાણી જોઈને જુગાર ખેલી રહ્યો હતો. સોહનજીની મેડી ઉપર મે અને મહેકે કરેલી મુક આપલે ને એ ચાલાક