કીટલીથી કેફે સુધી... - 8

  • 3.6k
  • 1
  • 1.3k

કીટલીથી કેફે સુધીઆનંદ(8)કેકેવીથી નીક્ળયો;એટલે થયુ આત્મીય સુધી હાલીને જવાય.એ બહાને તો એ બહાને જુના દીવસો યાદ કરવાનો ટાઇમ વધારે મળશે.રસ્તામા હાલતા ઘણી હીમ્મત કરને અને કેટલુય વીચાર્યા પછી મેઇલ લખ્યો. “મિસ્ સ્ટ્રેન્જર,ફર્સ્ટ આઇ ડોન્ટ નો યોર નેમ યેટ.ડોન્ટ માઇન્ડ પર આઇ કાન્ટ સ્ટોપ લાફીંગ ઓન ધેટ.ઓકે સોરી લીવ ધેટ મેટર.પોઇન્ટ ઇઝ આઇ એમ ઇન ટાઉન.આઇ રીચ અર્લી મોર્નીંગ એન્ડ નાવ વ્હોલ ડે આઇ એમ હીઅર.સો હાઉ ડુ યુ કોન્ટેક્ટ મી? ઓર આઇ કોન્ટેક્ટ યુ? આઇ કેન ટેલ યુ આર ફોરગેટ ટુ મેન્સન પ્લેસ એન્ડ ટાઇમ ઓલ્સો.આઇ એમ વેઇટીંગ.આનંદટીલ ધેન,સ્ટે ટયુન્ડ,સ્ટે ક્નેક્ટેડ”થેન્ક્સ,આનંદ”મેઇલ સેન્ટ થઇ ગયો એટલે હાશકારો થયો.આમ ગળે સલવાયેલી વાત નીકળી