મૃત્યુ પછીનું જીવન - ૧૬

(24)
  • 3.2k
  • 2
  • 1.6k

મૃત્યુ પછીનું જીવન ૧૬ આપણે પહેલાં જોયું કે આખરે રાઘવ શોધી લે છે કે એ ધાબળાવાળો કોણ છે . બીજે દિવસે ઘરમાં ગીતા શરું થાય છે , જેનાં શ્લોક સાંભળીને રાઘવને જીવનનું સત્ય સમજાય છે . બીજી તરફ અંશ મા અને સમીરને ઓફીસ રૂમમાં લઇ જાય છે . હવે આગળ ...