રાઘવ પંડિત - 8

(18)
  • 3.4k
  • 4
  • 1.4k

હેલો મારા વાહલા મિત્રો જય શ્રી કૃષ્ણ આગળ નો ભાગ તમને કેવો લાગ્યો તેના રીવ્યુ પ્લીઝ આપજો. First સિંગલ ફાઈટિંગ રાઉન્ડથી શરૂઆત થવાની હતી તેમા થોડા નિયમો હતા બધા કન્ટેસ્ટન્ટ ની અલગ-અલગ ચિઠ્ઠી પર નામ લખીને એક બોક્સ માં નાખવામાં આવશે પછી કોઈ એક ચિઠ્ઠી બહાર કાઢીને જેનું નામ ફર્સ્ટ હશે તે કન્ટેસ્ટન્ટ સામેની ટીમના ચિઠ્ઠી માંથી નીકળેલા નામના ફાઈટર સાથે ફાઇટ કરશે તેમાં ટોટલ દસ મિનિટ નો ટાઈમ આપવામાં આવશે જેમાં જ્યાં સુધી કોઈ એક કન્ટેસ્ટન્ટ પોતાની હાર ના સ્વીકારે ત્યાં સુધી ફાઇટ ચાલશે અને દસ મિનિટ