આર્યરિધ્ધી - ૩૭

(45)
  • 3.1k
  • 2
  • 1.3k

રિધ્ધી, મેઘના, ભૂમિ ક્રિસ્ટલ બધા લેપટોપ ની સ્ક્રીનને તાકી ને જોઈ રહ્યા હતા. સ્ક્રીન પર આર્યવર્ધન અને વિપુલ વચ્ચે થઈ રહેલી વાતચીત નો વીડિયો હતો. પણ તે વીડિયો માં થી અવાજ કાઢી નાખવામાં આવ્યો હતો. રિધ્ધી ની સાથે રાજવર્ધન અને બીજા લોકો પણ વિચાર માં પડી ગયા. કારણ કે વિપુલે વર્ધમાન નું ઘર છોડ્યા પછી તેને ફરી ક્યારેય મળ્યો નહોતો તો આ વીડિયો ક્યારે બનાવવા માં આવ્યો હશે.રાજવર્ધને એ વીડિયો ને બંધ કરીને પેનદ્રાઇવ ની બીજી ફાઇલ ઓપન કરી પણ તેમાં તેને ઓર્ગેનિક સ્ટ્રક્ચર અને ડીએનએ વેરીએશન્સ ડિઝાઇન સિવાય બીજું કંઈ મળ્યું એટલે રાજવર્ધને નિરાશ થઈ ને તે વિન્ડોને ક્લોઝ