દીકરાનું જુઠ્ઠાણું

(69)
  • 3.7k
  • 1k

? આરતીસોની ? ❣️ દીકરાનું જુઠ્ઠાણું❣️ એય સાંભળો છો? જો વિક્રમ સંવંત ૨૦૭૪ નું વર્ષ પૂરું થશે.. આપણો વિવેક છેક અમેરિકાથી દિવાળી કરવા અહીં આવી રહ્યો છે અને ફરવા જવાનું કહેતો હતો, તે ફરવા ક્યાં જઈશું આપણે ? ચારધામની જાત્રા કરવા જ સ્તો.. ના હવે તું યે શું.. જાત્રા કરવા જવાનું વિચારે છે. અમેરિકામાં રહેતો હોય એને ના ગમે આ જાત્રા બાત્રા ને બધું.. પણ આપણીયે હવે ઉંમર થવા આવી જાત્રા ક્યારે કરશું? એ હશે તો ટેકો રે'શે.. હશે .. ચાલને તારી ઇચ્છા છે તો એનો ફોન આવે એટલે એને જ પુછી લઈશું.. ડોશીએ માંડી તૈયારીઓ