તાનહાજી રિવ્યુ - ગઢ આલા પણ સિંહ ઘેલા

(147)
  • 5.9k
  • 9
  • 2.1k

તાનહાજી:-મુવી રિવ્યુ.ડિરેકટર:-ઓમ રાઉતલેખક:-ઓમ રાઉત અને પ્રકાશ કાપડિયાસ્ટાર કાસ્ટ:-અજય દેવગન,કાજોલ,સૈફ અલી ખાન,શરદ કેલકર,લ્યુક કેની,નેહા શર્માલંબાઈ:-131 મિનિટસ્ટોરી:-ગઢ આલા પણ સિંહ ગેલા..આજથી 2 વર્ષ પહેલાં મેં એક લેખ લખ્યો હતો આ નામથી જેમાં છત્રપતિ શિવાજી મહારાજનાં જમણા હાથ સમાન વીર તાનહાજી(તાનાજી) માલુસરે વિશેની વાત કરી હતી એ તાનહાજી માલુસરેની જીવનીને રૂપેરી પડદે સાર્થક રીતે દર્શાવતી આ હિસ્ટોરીકલ ફિલ્મની કહાની કંઈક આ મુજબ છે.16મી સદીમાં જ્યારે મુઘલો સમસ્ત ભારતને પોતાની જાગીર બનાવી બેઠાં હતાં ત્યારે દક્ષિણ ભારતમાં વીર છત્રપતિ શિવાજી મહારાજ અને વીર મરાઠાઓએ પોતાની યુદ્ધ કળા અને પોતાની હિંમતનાં જોરે