મારે મહેનતનું જોઈએ...!!! (રમકડાં વેંચતા બાળકની એક હૃદયસ્પર્શી વાર્તા)

(21)
  • 6.7k
  • 2.5k

"મારે મહેનતનું જોઈએ...!!!" લે. નીરવ પટેલ "શ્યામ"ઘણા પછી રવિવારનો એક દિવસ મારા માટે ફ્રી મળ્યો હતો, સોમથી શનિ તો ઓફિસ જવાનું હોય અને મોટાભાગના રવિવાર કામમાં જ વીત્યા હતા. પરંતુ આ રવિવારે કોઈ કામ નહોતું જેથી મેં મારુ ગમતું કરવાનો વિચાર કરવાનો, જેના માટે મેં વિચાર્યું કે ઘણા દિવસથી મેં શું નથી કર્યું? અચાનક યાદ આવ્યું કે હું ઘણા સમયથી લૉ ગાર્ડન નથી ગયો. રવિવારનો દિવસ હતો તેથી ત્યાંનું વાતવરણ વધારે સારું હોય છે માટે મેં છેલ્લે ત્યાં જવાનો નિર્ણય કર્યો. મારા ફ્લેટમાં રહેતા બીજા મિત્રોને મેં ત્યાં આવવા માટે કહ્યું પરંતુ તેમને તો એ દિવસે આરામ કરવો હતો જેથી હું