દહેજ

(40)
  • 2k
  • 4
  • 715

ભાડે કરેલી ગાડી એક શહેર તરફ જઈ રહી હતી. તેમાં લોકેશ અને તેના માતા પિતા લોકેશ માટે છોકરી જોવા જઈ રહ્યા હતા. પહેલી જ નજરમાં ગમી જાય તેમ લોકેશ ત્યાર થયો હતો. સારા કપડા પહેર્યા હતા, અતર ની સુગંધ લેતો લેતો ખુશ થઈ રહ્યો હતો. મનમાં એમ હતું આ ગાડી મારી છે. પણ સગવડ ન હોવાથી તે કાર લઈ શકે તેમ ન હતા. આવા વિચાર આવતા હતા ત્યાં ગાડી એક મકાનના દરવાજા પાસે ઊભી રહી. દરવાજો ખુલતા જ શબ્દો સંભળાયા " આવો મહેમાન આવો " લોકેશ અને મમ્મી પપ્પા જય શ્રી કૃષ્ણ કહી અંદર પ્રવેશ્યા ને એક સાદા સોફા પર